અમદાવાદમાં આજથી ઢોર પૉલિસીનો કડક અમલ

ગુજરાત
ગુજરાત

  • AMC એક્શન મોડમાં
  • ઢોર પૉલિસીનો કડક અમલ

અમદાવાદ મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવ્યું છે. હાઇકોર્ટ દ્વારા ઝાટકણી કાઢ્યા બાદ અમદાવાદમાં ઢોર પોલિસીનો કડક અમલ કરવામાં આવ્યો છે. શહેરમાં આજથી રખડતા ઢોર જોવાં મળશે તો મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. ઢોર રાખવાં માટે ઢોર માલિક પાસે લાયસન્સ હોવું અનિવાર્ય રહેશે.

રખડતાં પશુઓનો ત્રાસ અટકાવવા અને નિયંત્રણ પોલિસી-2023 અંતર્ગત અમદાવાદમા પશુ માલિક પાસે લાયસન્સ હોવું અનિવાર્ય બનશે. લાયસન્સ નહિ હોય તો AMC દ્વારા પશુઓને જપ્ત કરી લેવામાં આવશે. જે પશુપલકોએ આ કાર્યવાહી કરાવી નથી તેમને અમસી દ્વારા અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.