માઉન્ટઆબુમાં લઘુત્તમ તાપમાન માઈનસે પહોંચતાં બરફની ચાદર પથરાઈ

ગુજરાત
ગુજરાત

માઉન્ટ આબુમાં -1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. 15 દિવસ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ ડિગ્રીએ નોંધાયુ છે. -1 ડિગ્રી તાપમાન નોંધાતા બરફની ચાદર પાથરાઈ છે. વાહનો અને બગીચામાં બરફ જામ્યો છે.

માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન -1 નોંધાતાં હાડ થીજાવતી ઠંડી પડી છે. બાગ બગીચા અને વાહનો પર બરફની ચાદર પથરાઈ છે. ઠંડીથી બચવા લોકોએ તાપણા અને ગરમ પાણીનો આશરો લીધો છે. પંદર દિવસ બાદ ઠંડીએ જોર પકડ્યું છે. બનાસકાંઠામાં પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.