દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ પડવાની આગાહી

ગુજરાત
ગુજરાત

રાજયમાં રવિવારે માવઠું પડ્યાં બાદ વરસાદે વિરામ લેતાં લોકોને રાહત મળી હતી. આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં બુઘવારે અને ગુરુવારે એમ બે દીવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, તાપી, ડાંગ અને નવસારીમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. માવઠું પડ્યા બાદ અમદાવાદમાં અમુક વિસ્તારમાં દીવસ દરમિયાન ચોમાસા જેવું વાદળછાયું વાતાવરણ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.