ઉત્તર ગુજરાતમાં ધારાસભ્યો અંબાજી નજીક વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટમાં

ગુજરાત
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં 21 જેટલા ધારાસભ્યોને અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની જાંબુડી વિસ્તારમાં આવેલી વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટમાં વ્યવસ્થા કરવામા આવી છે. ગઈકાલે મોડી રાત સુધીમાં કેટલાક ધારાસભ્યોને લઇ રિસોર્ટમાં પહોંચ્યા હતા. જ્યારે બાકીના તમામ સોમવાર સુધી પહોંચશે. કોંગ્રેસ કુલ 8 ધારાસભ્યો ગુમાવ્યા બાદ બાકીના ધારાસભ્યોને વિવિધ રિસોર્ટમાં રાખી પોતે સલામત હોવાનું માની રહી છે. નરેશ રાવલ, નાથાલાલ પટેલ, અશ્વિન કોટવાલ, લાખાભાઈ ભરવાડ, રાજુભાઈ ગોહિલ, રૂત્વિજ મકવાણા સહિતના ધારાસભ્યો હાજર છે. તેમની સાથે વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિધ્ધાર્થ પટેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.