ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું મતદાન, પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર પહોચ્યા

ગુજરાત
ગુજરાત

  • હર્ષ સંઘવીએ કર્યું પરિવાર સાથે મતદાન 
  • મતદાન મથકે તેમણે મતદાન કર્યું

 

ચૂંટણી ૨૦૨૪ : લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબકાનું મતદાન શરૂ થયું છે. ત્યારે ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરત મજુરા બેઠક માટે સહપરિવાર મત આપવા પહોચ્યાં હતા. તેમણે પોતાનો વોટ આપ્યો છે. તેમણે આજના તબક્કામાં મતદાન કરનારાઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી પણ કરી છે. ઉપરાંત ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ સહ પરિવાર મતદાન કર્યું હતુ. ગાંધીનગરના સેકટર 9 ખાતેના મતદાન મથકે તેમણે મતદાન કર્યું. તેમણે રાજ્યના તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.