મહેસાણા: રંગાકુઈ નજીક એસટીની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત

ગુજરાત
ગુજરાત

મહેસાણા જિલ્લામાં અકસ્માતના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિસનગરથી વિજાપુર રોડ ઉપર સવારના સુમારે એસટીના ચાલકે હડફેટે લેતાં એક બાઈક સવાર યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.

મહેસાણામાં વધુ એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ઘટનામાં એસટી બસની ટક્કરે એક બાઈક ચાલકનું મોત થયું હતું, ઘટના સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અકસ્માત અંગે વિસનગર પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી અને તપાસ કરીએ કેસ દાખલ કરી આગલની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.