ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, છોટાઉદેપુરના ક્વાંટમાં પોણા ચાર ઈંચ વરસાદ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54 સ્થળે વરસાદ નોઁધાયો હતો. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં નોંધાયો હતો. ક્વાંટમાં અનરાધાર 3.72 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વડામથક છોટાઉદેપુરમાં 2.64‬ ઈંચ વરસાદ થયો હતો. જેતપુર પાવીમાં 1.2 ઈંચ, બોડેલીમાં એક ઈંચ, નસવાડીમાં 17 મિમિ અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.