જામનગરમાં પોલીસે કારમાંથી 72 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થા સાથે એકને ઝડપી લીધો

ગુજરાત
ગુજરાત

જામનગર શહેરમાં સાંઢિયા પુલ વિસ્તારમાંથી એક કારને પોલીસે આંતરી તેની તલાશી લેતા તેમાંથી 72 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી મુદામાલ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે.

જામનગરમાં સાંઢિયા પુલ પાસેપસાર થઈ રહેલ એક કાર શંકાસ્પદ જણાય આવતા પોલીસે તેને રોકી 72 બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવી હતી. આથી મુદામાલ કબ્જે કરી ગોકુલનગરમાં રહેતો મનસુખ ઉર્ફે મનુભાઈ ઉકાભાઈ સીગલ નામના શખ્સની અટકાયત કરી હતી. જેની પૂછપરછમાં દારૂનો આ જથ્થો પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બધાભાઈ રબારીએ સપ્લાય કર્યાનું જણાવતા સપ્લાયરને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.