ગુજરાતમાં આજે કોરોનાના નવા 1223 કેસ, 1403 દર્દીઓ સાજા થયા

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમું પડી રહ્યું છે. દિવાળીના તહેવારો બાદ અચાનક નવા કેસો વધવા લાગ્યા હતા. જે હવે ધીમે-ધીમે ઘટી રહ્યા છે. આજે 1200થી વધુ કેસ નોંધયા જેની સામે 1400થી વધુ દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 1223 કેસો નોંધયા છે અને 13 દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે 1403 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 13556 દર્દીઓ સ્ટેબલ છે. કુલ મૃત્યુઆંક 4148 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 225304 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 266,
સુરત 194,
વડોદરા 168,
રાજકોટ 129,
ગાંધીનગર 56,
ભાવનગર 35,
મહેસાણા 31,
દાહોદ 30,
ખેડા 29,
સાબરકાંઠા 29,
જામનગર 29,
અમરેલી 26,
કચ્છ 24,
જૂનાગઢ 18,
ભરૂચ 17,
મોરબી 16,
સુરેન્દ્રનગર 16,
પંચમહાલ 14,
બનાસકાંઠા 13,
ગીર સોમનાથ 10,
આણંદ 9,
અરવલ્લી 8,
બોટાદ 8,
નર્મદા 7,
મહિસાગર 6,
નવસારી 5,
તાપી 4,
છોટા ઉદેપુર 3
દેવભૂમિ દ્વારકા 3,
પોરબંદર 2,
ડાંગ 1,
વલસાડ 1.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.