અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ, બે લોકોનાં કમકમાટીભર્યું મોત

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં વાહનો પૂર ઝડપે દોડી રહ્યાં છે. જેનાં કારણે સતત અકસ્માત સર્જાય છે. અમદાવદામાં ગુરુવાર રાત્રે 11 વાગે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં બે લોકોનાં કરુણ મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ગ્રામીણનાં હાથીજણ પાસે આવેલ પુષ્પક સીટી પાસે આઈસરે બાઈકને અડફેટે લેતાં બે લોકોનાં કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતમાં મોહમ્મદ ખાન ઝાકીર પઠાણ નામના શખ્સનું ઘટના સ્થળે મોત થયું છે. તો બીજો વ્યક્તિ કિશનસિંહ વાઘેલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.