જુલાઈમાં લેવાનારી ગુજરાત યુનિ.ની પરીક્ષાઓ મોકૂફ, સંચાલન સમિતિની બેઠકમાં નિર્ણય

ગુજરાત
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સંચાલન સમિતિની બેઠકમાં આગામી ૨ અને ૧૩ જુલાઈથી શરૂ થતી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ મેડિકલ અને પેરા મેડિકલ સિવાયની તમામ પરીક્ષાઓ મોકૂફ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.