ગુંડાઓને ગુજરાત છોડવું પડશે : રૂપાણી

ગુજરાત
ગુજરાત

જામનગર : જામનગરનાં ચાંદી બજારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેેેેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જાહેર સભા યોજાઇ હતી. જામનગરમાં મુખ્યમંત્રીની જાહેર સભામાં કહ્યું હતું કે, ‘ગમે તેની મિલકતમાં લુખ્ખાઓ ઘુસી જતા હતા પરિણામે લેન્ડ ગ્રેબિંગનો કાયદો બનાવવામાં આવ્યો છે. ગુંડાઓ કાંતો ગુંડાગીરી છોડે અથવા તો ગુજરાત છોડે તેવી ચીમકી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ચાંદી બઝારના ચોકમાં આપી હતી.’

જામનગર મહા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આગામી ૨૧ મેએ મતદાન થવાનું છે. ત્યારે ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટેની લોકોને અપીલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની જાહેરસભા જામનગરમાં યોજાઇ હતી. અલગ અલગ બે સ્થળે યોજાયેલી સભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસે ઉઠતી દુકાન જેવો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે પરંતુ કોંગ્રેસનાના ઉમેદવારની ડિપોઝિટ ડુલ થવાની છે.’

જામનગરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં વિકાસ માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર પર સતત પ્રયત્નશીલ છે. સદા કાૅંગ્રેસને લોકોએ સેવાનો અવસર આપ્યો હતો પરંતુ ત્યારે અવસરને તને આફતમાં ફેરવી નાખ્યો હતો જ્યારે ભાજપે લોકોની સતત સેવા કરી છે. ભાજપે એવો ર્નિણય લીધો હતો સતત ત્રણ ટર્મથી ચૂંટાતા હોય તેઓને ટિકિટ ન આપવી. આ તકે તેમણે એવો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.