જુગારધામ પર દરોડા, ધ્રાંગધા પોલીસે રેડ પાડી સાત જુગારીઓને 1.6 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા

ગુજરાત
ગુજરાત

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે બાયસબગઢ ગામે રેડ કરી ગુડદીપાસાનો જુગાર ઝડપ્યો છે. બાયસબગઢ ગામની સીમમાં સાત આરોપીઓ ગુડદીપાસાનો જુગાર રમતા હતા પોલીસને બાતમીના આધારે રેડ કરી હતી.

પોલીસે રેડ કરતા સાત આરોપીઓ રોકડા રૂપીયા 1.6 લાખ અને મોબાઇલ સહિત 1.70ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે અને કોની વાડીમાં આ જુગાર રમાઈ રહ્યો હતો તે દિશામાં પણ પોલીસે પુછપરછ શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.