આજથી ગુજરાત મોંઘુ થયું પેટ્રોલ, પેટ્રોલમાં 84 પૈસાનો વધારો

ગુજરાત
ગુજરાત

રાજયમાં આજથી પેટ્રોલનાં ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલમાં 84 પૈસાનો વધારો થયો છે. ડીઝલના ભાવમાં વધારો થયો નથી. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ ડિઝલના નવાં ભાવ જાહેર કર્યો છે.

દિલ્હીમાં પેટ્રોલ 96.72 અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76રૂપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 રૂપિયા પ્રતિ લીટર નવાં ભાવ જાહેર કર્યા છે.

દેશનાં ચાર મહાનગરોની સાથે સાથે ગુજરાતમા પણ પેટ્રોલમાં ભાવ વધારો થયો છે. ગુજરાતમાં પેટ્રોલમાં 84 પૈસાનો વધારો થયો છે. જોકે ડિઝલના ભાવ કોઈ વધારો થયો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.