નવસારીમાં 6 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ

ગુજરાત
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે જેના પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાત કરીએ નવસારીની તો અહી ૬ ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે નવસારીમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઇવે બંધ કરાયો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.