સુરતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 24 કામદારો દાઝ્યા

ગુજરાત
ગુજરાત

ડાયમંડ સિટી સુરતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી કંપનીના સ્ટોરેજ ટેન્કાં વિસ્ફોટ થતાં ભીષણ આગ લાગી છે. ઘટનાની માહિતી મળતા અગ્નિશામક દળની 3થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. આગની ઘટનામાં 24 મજૂરો દાઝ્યા છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

વધુ જણાવતા સુરત શહેરના સચિન વિસ્તારમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા વિકરાળ આગ, 24 કામદારો દાઝ્યા સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. ઘટનાની જાણ થતાં ફાયરની ત્રણથી વધુ ગાડી દોડી ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.