જામનગરના SPનાં નામે બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ

ગુજરાત
ગુજરાત

જામનગરમાં SP નાં નામે ફેક ફેસબૂક એકાઉન્ટ બન્યું છે. SP નામનું જ ફેક એકાઉન્ટ બન્યું છે. આ અંગે જામનગર સાઈબર ક્રાઈમ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરનાં SP નાં નામે ફેક એકાઉન્ટ બન્યું છે. આ એકાઉન્ટનાં માધ્યમથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. એસ. પીનાં નામનું ફેક એકાઉન્ટ સક્રિય થતાં ચકચાર મચી ગઈ છે. એસ.પી એ લોકોને રિપ્લાય ન આપવાં વિનંતી કરી છે. જામનગર સાઈબર ક્રાઈમ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.