દેશમાં પહેલીવાર થશે સ્પીકર પદ માટે ચુંટણી? ‘INDIA’ તરફથી કે સુરેશ અને NDA તરફથી ઓમ બિરલા સામસામે

ગુજરાત
ગુજરાત

18 મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થયું છે. આજે સત્રનો બીજો દિવસ છે. લોકસભાના નવા અધ્યક્ષની ચૂંટણી બુધવારે એટલે કે ત્રીજા દિવસે થવાની છે. દેશમાં પ્રથમ વખત આ પદ માટે મતદાન થશે કારણ કે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સમજૂતી થઈ શકી નથી. વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’એ કોંગ્રેસના સાંસદ કે સુરેશને મેદાનમાં ઉતાર્યા છે અને એનડીએએ ઓમ બિરલાને મેદાનમાં ઉતાર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.