ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સામે એફ.આર.આઈ થઈ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.સુરતમાં કેટલાક કોર્પોરેટરો ભાજપમાં જોડાયા બાદ આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સામે એફઆઈઆર થઈ છે.જેમાં નાગરિકની ફરિયાદના આધાર પર અમદાવાદ ક્રાઈમબ્રાંચે એફઆઈઆર દાખલ કરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.