ગણપત યુનિવર્સિટીમાં એચ.આર લીડરશીપ અંતર્ગત કોન્કલેવ યોજાયો

ગુજરાત
ગુજરાત

ઈન્ડસ્ટ્રી ઈનસાઈડ ધી યુનિવર્સિટી ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ વિષય પર તાજેતરમાં ઓનલાઈન એચ.આર લીડરશીપ કોન્કલેવનું આયોજન ગણપત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટીના પેટ્રન ઈન ચીફ અને પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ,ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ તેમજ મેઘમણિ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપના અધ્યક્ષ નટુભાઈ પટેલ,ગણપત યુનિના પ્રો.ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો.મહેન્દ્ર શર્મા,ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિમિટેડના પ્લાન્ટ હેડ નિરજ અગ્રવાલ,જ્હોન્સન્સ કંટ્રોલ્સ હિટાચીના વા.પ્રેસિ.રાજેન જૈન,ગણપત યુનિના પ્રો.વાઈસ ચાન્સેલર અને એક્ઝિ રજિસ્ટ્રાર ડો.અમિત પટેલ,યુનિના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.આર.કે. પટેલ,ડો.ગિરીશ પટેલ અને પ્લેસમેન્ટ ડિરેક્ટર ડો.કિશોર બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઓનલાઈન એચ.આર કોન્કલેવનો સમારોહ યોજાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.