CM રૂપાણી 700 કરોડના ખર્ચે તૈયાર થનાર સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરતા

ગુજરાત
ગુજરાત

ઉમરપાડા અને ડેડીયાપાડા માટેની તાપી-કરજણ ઉદ્દવહન પાઇપલાઇન સિંચાઇ યોજના અને ઉમરપાડામા સૈનિક સ્કૂલના મકાનના ઉદ્દઘાટનનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. સીએમ રૂપાણી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમાં ઉપસ્થીત છે.

રૂા.૭૧૧ કરોડના ખર્ચે આ સિંચાઇ ઉદ્દવહન યોજનાનુ સીએમના હસ્તે ખાતમુહૂર્ત થવા જઇ રહ્યુ છે. આદિજાતિ ગામોને પાણી પહોંચાડવા ૫૩ માળ જેટલી ઉંચાઇ સુધી લિફ્ટ કરી પાણી આપવાના ગુજરાતના ઇજનેરોના ભગીરથ ઇજનરી કૌશલ્યથી આ યોજના આકાર પામશે. તો.૩૭.૪૨ કરોડના ખર્ચે સૈનિક શાળાના નવા ભવન માટે સીએમના હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.