સીએમ રૂપાણી ધાનેરામાં પાણી પુરવઠાની સીપુ જૂથ યોજનાનું કર્યું ખાતમૂર્હત,ધાનેરા- દાંતીવાડા અને ડીસા તાલુકાને મળશે પાણી

ગુજરાત
ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. સીએમ રૂપાણી ધાનેરામાં પાણી પુરવઠાની ૨૪૧.૩૪ કરોડની સીપુ જૂથ યોજનાનું ખાતમૂર્હત કર્યું છે. આ યોજના થકી ધાનેરા અને દાંતીવાડા વિસ્તારની પીવાના પાણીની સમસ્યા દૂર થશે. નોંધનીય છે કે આ નવી યોજનાના સહારે ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના ૧૧૯ ગામો અને ધાનેરા શહેરને પાણી મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.