મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લી જવા થશે રવાના, કેબિનેટ બેઠક બાદ જશે દિલ્લી
- CM ભુપેન્દ્ર પટેલ જશે દિલ્હી
- વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત
આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. ત્યારબાદ હવે CM દિલ્લી જશે. દિલ્લીમાં PM મોદી અને કેન્દ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરશે.
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાનું છે. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન અને કેન્દ્રીય નેતૃત્વ સાથે આ અંગે ચર્ચા કરશે. દિલ્લીમાં યોજાનારી આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
Tags bhupendra patel india Rakhewal