સરહદેથી પાકિસ્તાની ઘુસણખોર બોટ સાથે ઝડપાયો, BSFએ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યુ

ગુજરાત
ગુજરાત

ક્ચ્છ સરહદે ફરીવાર પાકિસ્તાની ઘૂસણખોર બોટ સાથે ઝડપાયો. આ ઘુસણોખોર પડાલા ક્રિક વિસ્તારમાં ઝડપાયો હતો. ઘૂસણખોર પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ તો નથી મળી આવી.. પરંતુ બીએસએફ દ્વારા હાલ ઘૂસણખોરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે BSFએ સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.