ભૂપત ભાયાણીએ AAP પક્ષમાંથી આપ્યું રાજીનામું

ગુજરાત
ગુજરાત

ગુજરાત AAP માં આજે ફરી એકવાર મોટો ધડાકો થયો છે. જેમાં ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિસાવદરના AAPના ધારાસભ્ય ભુપત ભાયાણીએ પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. ભૂપત ભાયાણીએ AAP પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. શંકર ચૌધરી દ્વારા રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું.

ભૂપત ભાયાણીએ વિસાવદનાં ધારાસભ્ય પદ પરથી અને AAP માંથી રાજીનામું આપ્યું છે. હવે વિધાનસભામાં AAP નાં ફકત 4 જ ધારાસભ્યો રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.