ભાવનગરની મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતાં મોત
- રાજ્યમાં વધુ એક હાર્ટ એટેકથી મોત
- ભાવેશ ચૌધરી નામનાં વિધાર્થીને આવ્યો હાર્ટ એટેક
ભાવનગરની મેડિકલ કોલેજમાં ભાવેશ ચૌધરી નામનો વિદ્યાર્થી MBBS નાં સેકેન્ડ યરમાં અભ્યાસ કરતો હતો. તેને અચાનક ઊંઘમાં જ એટેક આવી જતાં મૃત્યું પામ્યો હતો. ભાવેશ તેનાં નિત્યક્રમ મુજબ રાત્રે સૂઈ ગયો હતો. તેને ઊંઘમાં અચાનક એટેક આવતાં મોત થયું હતું. ભાવેશનાં મોતથી કોલેજ અને પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.
Tags Rakhewal ગુજરાત ભાવનગર હાર્ટ એટેક