માઉન્ટ આબુ માં રીંછ દેખાયું

ગુજરાત

રખેવાળ, માઉન્ટ આબુ

અત્યારે આપણે જોઈએ છીએ કે લોકડાઉન માં માણસ જાત પિંજરે પુરાણી છે. અને પશુ પક્ષી અને વન્ય જીવો પોતની મોજ મોજ માં માં અને નિર્ભય થઈ ને ફરતા જોવા મળે છે. ત્યારે આવો જ એક કિસ્સો માઉન્ટ આબુ ના ટોલ નાકા નજીક જીવ મળ્યો હતો. જ્યા 2 રીંછ બાર ફરતા નજરે જોવા મળ્યા હતા. બને રીંછ એક બાજુ ના પહાડ પર થી ઉતરી અને રોડ ઉપર ભાગવા લાગ્યા હતા. અને થોડી આગળ જતાં નીચે નાળા માં ઉતરી ગયા હતા. જાણે બન્ને રીંછ એક બીજા ની મસ્તી માં મસ્ત ખોવાયેલા હોય એમ મજા થી લટાર મારવા નીકળ્યા હોય એવો નજારો જીવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ થઈ હતી અને આ વિડિઓ વાઇરલ થતાં મોઉન્ટઆબુ ની પ્રજા માં ભય નો માહોલ જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.