AAPને વધુ એક ફટકો, અન્ય બે ધારસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં વિસાવદરના ધારસભ્ય ભૂપત ભાયાણી એ AAP પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે AAP નાં વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા છે. બોટાદના AAP નાં ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી રાજીનામું આપે તેવી શક્યતા છે.

આજે સુધીર વાઘાણીએ પોતાનાં રાજીનામાં અંગેની વાતને અફવા ગણાવી છે અને પોતે AAP સાથે જ હોવાનો દાવો કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.