વિદેશ જવાની ઘેલછા આણંદના યુવકને પડી ભારે, ગુમાવ્યાં લાખો રૂપિયા

ગુજરાત
ગુજરાત

  • યુવકને વિદેશ જવાની ઘેલછા ભારે પડી
  • ઇંગ્લેન્ડના નકલી વીઝા બનાવીને યુવક પાસેથી 8.50 લાખ પડાવ્યાં
  • આણંદ ટાઉન પોલીસે અમન દિવાન નામના શખ્સ સામે ગુનો નોંધાયો

આણંદના યુવકને વિદેશ જવાની ઘેલછા ભારે પડી છે. યુવકને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આણંદની નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સી દ્વારા એક યુવાન સાથે લાખોની છેતરપિંડી કરાઇ છે. આ સમગ્ર ઘટનાની આણંદ ટાઉન પોલીસે અમન દિવાન નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આણંદના વીમા એજન્ટે ઇંગ્લેન્ડના નકલી વીઝા બનાવીને યુવક પાસેથી 8.50 લાખ પડાવ્યાં છે. આણંદના યુવક સાથે લાખોની છેતરપિંડી થઈ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.