સુરતમાં વહેલી સવારે આવ્યો ભૂકંપનો આંચકો
- સુરતમાં અનુભવાયો ભૂકંપ
- ૮ વાગ્યે ભૂકંપનો આંચકો
સુરતમાં સવારે 8 વાગ્યે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભૂંકપનું કેન્દ્રબિંદુ શહેરથી 20 કીમી દૂર રહ્યું છે.
રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તે સાથે જ સુરત શહેરમાં ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરત શહેરથી 20 કિમી દૂર રહ્યું છે. 2.6 ની તીવ્રતાથી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.