અમદાવાદ એરપોર્ટને મેલ દ્વારા મળી ધમકી, બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી

ગુજરાત
ગુજરાત

દેશનાં જુદાં જુદાં એરપોર્ટને ધમકી મળી છે. અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદ એરપોર્ટને મેલ દ્વારા બોમ્બથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. મેલ દ્વારા ધમકી મળવાથી એરપોર્ટની સુરક્ષા વધારાઈ છે. અમદાવાદ એરપોર્ટને મેલ દ્વારા બોમ્બથી ઉડાવાની ધમકી મળતાં દેશની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. એરપોર્ટની સુરક્ષા વધારાઈ છે.

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય એરપોર્ટને પણ ધમકી મળી છે. મંગળવારે પણ RBI ઓફિસને પણ મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યા મેલ મળવાથી એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા વધારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.