દિલ્હી બાદ હવે અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓમાં ગભરાટ

ગુજરાત
ગુજરાત

દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની નકલી ધમકી બાદ ગુજરાતના અમદાવાદમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની કેટલીક શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકીભર્યો મેલ એક રશિયન હેન્ડલર તરફથી આવ્યો છે.

આ ઈમેલ બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને શાળાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરી છે. હાલમાં પોલીસ ટીમને હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.