સુરત શહેરમાં સીટી બસની અડફેટે યુવાનનું મોત

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં અકસ્માતના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે ફરી એકવાર અક્સ્માતમી ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં સીટી બસ(City Bus)સાથે અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતને લઈને ઘટનાસ્થળે ટોળું પણ એકત્રિત થઇ ગયું હતું.

સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓ ચિંતાનું સ્વરૂપ ધારણ કરી રહી છે. હવે વધુ એક અકસ્માતની ઘટના ઉધના વિસ્તારમાં નોંધાવા પામી છે. ઉધના વિસ્તારમાં રાત્રીના સમયે રોડ ક્રોસ કરતા એક રાહદારી બસની અડફેટે આવી ગયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોચી હતી જેનું સારવાર મળે તે પહેલાજ મોત નીપજ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.