અમદાવાદ જિલ્લાના શિક્ષણાધિકારીની અનોખી પહેલ, જાન્યુઆરીના અંતમાં ધો. 10ની પ્રિ-બોર્ડની એક્ઝામ લેવાશે

ગુજરાત
ગુજરાત

ધોરણ 10માં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. ત્યારે ધો. 10 નાં વિદ્યાર્થીઓમાં ચિંતાનો વધારો થયો છે. વિદ્યાર્થીઓની ચિંતા દુર કરવા માટે અમદાવાદ જિલ્લાના શિક્ષણાધિકારીએ પ્રિ-બોર્ડની પરિક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ શહેરની સ્કૂલોમાં જાન્યુઆરીના અંતમાં ધો. 10ની પ્રિ બોર્ડ એક્ઝામ લેવામાં. ધો. 10નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવામાં આવશે. આશરે 45000થી વધારે વિધાર્થીઓ પ્રિ બોર્ડની પરીક્ષા આપશે.

પહેલીવાર ધો. 10 બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર હોય છે. વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા પ્રિ બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા અનોખી પહેલ કરી છે. આ પરીક્ષામાં પેપર કેન્દ્રીય પદ્ધતિથી કાઢવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.