અમદાવાદ ઝાયડ્સ બ્રિજ પર ટ્રકનો થયો અકસ્માત, સદનસીબે જાનહાની ટળી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ ઝાયડ્સ બ્રિજ પર ટ્રકનો અકસ્માત થયો છે. ઓવર સ્પીડમાં આવતો આ ટ્રક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જૉ કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ પહોંચી નથી. અકસ્માત થતાં રોડ બંધ કરવામાં આવ્યો હતો. જેનાં કારણે ટ્રાફિક જામ થયો હતો.

ટ્રકની ઓવર સ્પીડનાં કારણે ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જેનાં કારણે ઝાયડસ બ્રીજથી ઝાયડસ ચાર રસ્તા પર નીચે ઉતરતો રોડ બંધ કરવામાં આવ્યો છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ પહોંચી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.