દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં લાગી ભીષણ આગ, 6 લોકો દાઝયા

ગુજરાત
ગુજરાત

દક્ષિણ દિલ્હીના INA માર્કેટમાં સોમવારે વહેલી સવારે એક રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં છ લોકો દાઝી ગયા હતા. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્વાળાઓએ નજીકની બે ફાસ્ટ ફૂડની દુકાનોને પણ લપેટી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.