અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે અથડામણ, 6 લોકોના મોત
આણંદ જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે અથડામણ થઈ છે. આ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. તે જ સમયે, 8 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે, જેમની સારવાર ચાલી રહી છે.
રાજ્યમાં અકસ્માતના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક ગીજારો અસ્ક્માતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આણંદ જીલ્લાના અમદાવાદ – વડોદરા હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માતમ સર્જાયો હતો. આ અકસ્માતમાં કુલ ૬ લોકોનાં મોત થયા છે. જ્યારે હાલમાં 8 લોકો સારવાર હેઠળ છે.