![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/03/Rakhewal-117.jpg)
દ્વારકામાં ભૂકંપના આંચકા અનુભવ્યો 5.3ની તીવ્રતાનો
ગુજરાતના દ્વારકા નજીક શુક્રવારે બપોરે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર દ્વારકા, ગુજરાત, ભારતના 556 કિમી પશ્ચિમમાં હતું. ભૂકંપ ભારતીય સમયાનુસાર 12.37 વાગ્યે સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.