અમદાવાદમાં કોરોનાનાં 11 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગે શરૂ કર્યા કોવિડ ટેસ્ટ

ગુજરાત
ગુજરાત

રાજ્યભરમાં કોરોનાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં કોરોનાનાં 11 કેસ નોંધાયા છે. જેમાં 4 મહીલા અને 7 પુરુષો કોરોના સંક્રમિત થયાં છે. અમદાવાદમાં કોરોનાનાં વધતાં જતાં કેસથી એએમસી આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે. એએમસી સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર કોવીડ ટેસ્ટ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના કુલ 33 એક્ટિવ કેસ છે. કોરોનાગ્રસ્તને આઇસોલેશનમાં મૂકવામાં આવ્યા છે. એએમસી સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.