અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર-48 પર 10 કિમોમીટર લાંબો ટ્રાફિક જામ

ગુજરાત
ગુજરાત

સુરતમાં નેશનલ હાઈ-વે 48 પર ટ્રાફિક જામ થયો છે. સુરતના કામરેજ નજીક હાઈવે પર હેવી ટ્રાફીક જામ થઈ ગયો છે. નેશનલ હાઈ-વે 48 પર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ પોતાના વાહન રોંગ સાઈડ ઉપર દોડાવતાં હાઇવે બ્લોક થઈ ગયો છે.અમદાવાદ-સુરત નેશનલ હાઇવે-48 પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ અમદાવાદ-સુરત નેશનલ હાઇવે-48 પર 3 કિમી લાંબો ટ્રાફિક જામ ગુજરાતમાં એક વર્ષમાં 300 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવે ખખડધજ થયાગુજરાતમાં એક વર્ષમાં 300 કિલોમીટર લંબાઈના નેશનલ હાઈવે ખખડધજ થયાગુજરાતમાં નેશનલ હાઈવે પર પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે 21-હજાર કરોડથી વધુ કમાણીગુજરાતમાં નેશનલ હાઈવે પર પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે 21-હજાર કરોડથી વધુ કમાણીનેશનલ હાઇ-વે પર વાહનોનોની લાંબી કતારો લાગી ગઈ છે. અમદાવાદ – મુંબઈ હાઇ-વે પર 10 કિલોમીટર લાંબો હેવી ટ્રાફિક જામ સર્જાયો છે.


હાઇ-વે પર ટ્રાફીક સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.જો તમે અમદવાદથી મુંબઈ જઈ રહ્યાં છો, તો ટ્રાફિકમાં ફસાઈ શકો છો. સુરતમાં નેશનલ હાઈવે નં. 48 પર ટ્રાફિક જામ થયો છે. તમે અમદાવાદથી મુંબઈ જતા હોવ તો વહેલાસર નીકળજો નહીં તો સુરતમાં ટ્રાફિક જામ તમને મોડું કરાવી શકે છે. આ હેવી ટ્રાફિક જામમાં તમે હેરાન પરેશાન થઈ જશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.