આઇકુ દ્વારા ઝેડ ૬ લાઈટ ૫જીઃ કવાલકોમ સ્નેપડ્રેગન ૪ જનરેશન ૧ સાથેનો વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન રજૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અસાધારણ કામગીરી અને ક્રાંતિકારી શક્તિ લાવતા, આઇકુ એ આજે આઇકુ ઝેડ૬ લાઈટ ૫જી – કવાલકોમ સ્નેપડ્રેગન ૪ જનરેશન ૧ પ્રોસેસર સાથેનો વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન જે અસાધારણ કામગીરીનું વચન આપે છે તેનું અનાવરણ કર્યું. આ સ્માર્ટફોન અન્ય આકર્ષક અને શક્તિશાળી સુવિધાઓથી સજ્જ છે.લોંચ પર ટિપ્પણી કરતા, નિપુન મારિયા, સીઈઓ – આઇકુ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “આઇકુ ઝેડ૬ સિરીઝને સંબંધિત શ્રેણીઓમાં દરેક લોન્ચ સાથે અમારા ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.