ત્રણ નવા સ્માર્ટફોન્સ સિરીઝ લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની નં.1 સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી (Xiaomi) ઇન્ડિયાએ ‘5G ઓલ-રાઉન્ડર’ – Redmi 11 Prime 5G અને ‘પ્રાઇમ ટાઇમ ઓલ-રાઉન્ડર’— Redmi 11ની ઘોષણા સાથે પ્રાઇમ સિરીઝના વારસાને જાળવી રાખ્યો છે. ભારતની અત્યંત લોકપ્રિય Redmi Prime સિરીઝમાં 5G-સક્ષમ ક્રાંતિ લાવવા માટે સજ્જRedmi 11 Prime 5G ઝડપી કનેક્ટિવીટી અને સ્પીડ ડિલીવર કરે છે. તહેવારોની સિઝન શરૂ થતા પૂર્વે વધુ ફ્લેવર ઉમેરતા શાઓમી ઇન્ડિયાએ Redmi A1ના લોન્ચ સાથે નવી સ્માર્ટફોન સિરીઝ પણ રજૂ કરી છે. જે લોકો ફીચર ફોનથી સ્માર્ટફોન્સને અપનાવવા તૈયાર છે તેમની જરૂરિયાતોને સંતોષતા, Redmi A1 ઝડપી ઇન્ટરનેટ, ક્લિન સોફ્ટવેર અનુભવ અને અવિરત મનોરંજનને જીવંત બનાવે છે, તે રીતે દૈનિક કાર્યોને વધુ સારા, વધુ કાર્યક્ષમ અને વધુ સુગમ બનાવે છે.

Redmi 11 Prime 5G હલચલ મચાવવા માટે સંપૂર્ણ નવી કિંમત PRIMEDમાંહાઇ-સ્પીડ કનેક્ટીવિટી લાવે છે. વધુમાં તે ફ્ચુયર રેડી કનેક્ટિવીટીના મિશ્રણ સાથે શ્રેષ્ઠ પર્ફોમન્સ અને વિશિષ્ટ આકર્ષક લૂક EVOL ડિઝાઇન લેંગ્વેજનો એક ભાગ ધરાવે છે.“Redmi Primeસિરીઝ ભારતમાં 2015માં રજૂ કરવામાં આવી ત્યારથી ભારતની ડિજીટલ ક્રાંતિને આગળ ધપાવી રહી છે અને તેની કિંમત શ્રેણીમાં શ્રેષ્ઠ વેચાણકર્તા રહી છે.Redmi 11 Prime 5G એ દરેક માટે નવીનતાને ડેમોક્રેટીઝ કરવાના અમારા અથાગ અનુસરણનો ભાગ છે. ગ્રાહકો જે આશા રાખે છે તેવું સુંદર પર્ફોમન્સ લાવે છે, જેમાં 5G કનેક્ટિવીટીના ઉમેરેલા ફ્યુચર પ્રૂફીંગ સાથેનો સમાવેશ થાય છે, આ દરેક પ્રમાણિક અને પોષણક્ષમ ભાવે આવે છે જે પ્રત્યેક Redmi પ્રોડક્ટનું મૂળ છે,”એમ શાઓમી ઇન્ડિયાના ચિફ માર્કેટિંગ ઓફિસર અનુજ શર્માએ જણાવ્યું હતુ.

આ સિરીઝની અન્ય એક ઓફરિંગ -Redmi 11 Prime ચડીયાતી ટ્રીપલ કેમેરા સિસ્ટમ સાથે સુંદર પર્ફોમન્સને ફોકસ કરે છે, જે 4G ગ્રાહકો માટે પોષણક્ષમ કિંમત ધરાવે છે. “દેશભરમાં 5Gનો પ્રારંભ થવામાં એક વર્ષ કે તેનાથી વધુ સમય પૂર્ણ થવાની ધારણા છે ત્યારે 4G-ઇકોસિસ્ટમ ભારતના મોટા ભાગના સ્માર્ટફોન યૂઝર્સ માટે પ્રભાવશાળી પ્લેટફોર્મ રહેશે. મૂલ્ય પરત્વે સભાન ગ્રાહકોની જરૂરિયાતને સમજતા Redmi 11 Prime વર્ગમાં અગ્રણી એવા ટ્રીપલ કેમેરા આજે જેમને સંપૂર્ણ ફીચરવાળા સ્માર્ટફોનની જરૂર છે તેમના માટે પોષણક્ષમ કિંમતે સિસ્ટમ સાથે સુંદર પર્ફોમન્સને સંતુલીત કરે છે,”એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.