વવોએ સ્નેપડ્રેગન ૬૮૦ ચિપસેટ સાથે ભારતમાં સ્લિમ અને સ્ટાઇલિશ વાય ૩૫ લોન્ચ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

૨૯મી ઓગસ્ટ-૨૦૨૨ઃ નવીન વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ વિવો એ આજે ભારતમાં વાય ૩૫ ના લોન્ચ સાથે તેના વાય-સિરીઝ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. પ્રીમિયમ ડિઝાઇન સ્નેપડ્રેગન ૬૮૦ પ્રોસેસર, ૪૪વોલ્ટ ફ્લેશ ચાર્જ સાથે વિશાળ ૫૦૦૦એમએચ બેટરી, વિસ્તૃત ૮જીબી રેમ અને ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઇઆઇએસ) સાથે સેટ અપ ૫૦એમપી સુપર નાઇટ કેમેરાથી સજ્જ છે. લોન્ચ પર ટિપ્પણી કરતા, વિવો ઈન્ડિયાના બ્રાન્ડ સ્ટ્રેટેજી હેડ યોગેન્દ્ર રામુલાએ જણાવ્યું હતું કે, “ઈનોવેશનને બધા માટે સુલભ બનાવવાની વાય શ્રેણીની ફિલોસોફી સાથે ચાલુ રાખીને, અમને નવી વિવો વાય ૩૫ રજૂ કરવામાં આનંદ થાય છે. સુરક્ષા માટે, તે ઝડપી અને કાર્યક્ષમ અનલોકિંગ માટે ફેસ વેક ફીચર સાથે સાઇડ ફિંગરપ્રિન્ટ સ્કેનર ધરાવે છે. પાછળનો કેમેરો ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન (ઇઆઇએસ) અને સ્ટેબિલાઈઝેશન એલ્ગોરિધમ્સને પણ સપોર્ટ કરે છે જે સ્થિર અને સ્પષ્ટ વીડિયો વિતરિત કરે છે. પછી ભલે તે જાેગિંગ હોય કે સાયકલ ચલાવતા હોય, ગ્રાહકો સફરમાં સ્થિર વીડિયો મેળવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.