વવો દ્વારા રંગ-બદલતી ટેકનોલોજી સાથે વી ૨૫ પ્રો લોન્ચ કરવામાં આવ્ય

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવીન વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ, વિવો એ આજે ભારતમાં તેના વી સિરીઝ પોર્ટફોલિયોને તમામ નવા વી૨૫ પ્રો ના લોન્ચ સાથે વિસ્તાર્યો છે. પ્રીમિયમ ડિઝાઇન સૌંદર્ય શાસ્ત્ર ઓફર કરતી, વી૨૫ પ્રો ૬૪ એમપી ઓઆઇએસ નાઇટ કેમેરા, કલર ચેન્જિંગ ફ્લોરાઇટ એજી ગ્લાસ, ૧૨૦હર્ટઝ ૩ડી કર્વ્ડ ડિસ્પ્લે અને ૩૨એમપીઆઈ એએફ સેલ્ફી કેમેરા સાથે ક્લાસ અને ઇનોવેશનનું સંપૂર્ણ સંયોજન પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે સંપૂર્ણ અનુભવ પ્રદાન કરશે. વધુમાં, વી૨૫ પ્રો માં ક્રાંતિકારી કલર ચેન્જિંગ ફ્લોરાઇટ એજી ગ્લાસ ટેન્કોલોજી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.