ટોયોટા કિર્લોસ્કર મોટરે મુંબઈમાં તેની નવી બી-એસયુવી ‘ધ અર્બન ક્રુઝર હાઈરાઈડર – સેલ્ફ ચાર્જિંગ સ્ટ્રોંગ હાઈબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ’નું પ્રદર્શન કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • અર્બન ક્રૂઝર હાઇરાઇડર ‘સેગમેંટમાં પ્રથમ’અનેક ખાસિયતોથી સજ્જ હશે, તેમાં સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઈબ્રિડ ઇલેક્ટ્રિક પાવરટ્રેન શામેલ છે, જે શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઈંધણ કૌશલ્ય પ્રદાન કરે છે.
  • વિશ્વ સ્તર પર પ્રશંસિત ટોયોટાના સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ (એસએચઈવી) તકનીકનું ભારતના સામાન્ય વર્ગ (માસ સેગમેંટ)માં પ્રવેશનું પ્રતિક છે, અને આ રીતે ટોયોટાના ‘માસ ઇલેક્ટ્રીફિકેશન’ના પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું છે.

 

પ્રોડક્ટ હાઇલાઇટ્સ

  • બે પાવરટ્રેનમાં ઉપલબ્ધ છે – નિયો ડ્રાઇવ અને સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક પાવરટ્રેન અર્બન ક્રૂઝર હાઈરાડર બેજોડ પ્રદર્શન અને શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઈંધણ કૌશલ્ય ઉપલબ્ધ કરાવે છે.
  • અર્બન ક્રૂઝર હાઈરાઇડરમાં ઑલ-વ્હીલ ડ્રાઇવ પાવરટ્રેન, પેનોરમિક સનરૂફ, 17” અલોય, વાયરલેસ ચાર્જર, હેડ્સ અપ ડિસ્પ્લે (એચયૂડી) અને 360-જિગ્રી કેમરા તથા કનેક્ટેડ કાર ફિચર્સ સહિત અન્ય શ્રેષ્ઠ સેંમેંટની વિશેષતાઓ છે.
  • સાત આકર્ષક મોનોટોન અને ચાર ડુઅલ ટોન બાહ્ય રંગોમાં રજૂ કરવામાં આવી છેઃ મોનોટોન રંગ છે કેવ બ્લેક, સ્પોર્ટિન રેડ, સ્પીડી બ્લૂ, એનટાઇસિંગ સિલ્વર, કેફે વ્હાઇટ, ગેમિંગ ગ્રે અને મિડનાઇટ બ્લેક છે. ડ્યૂલ ટોન કલરનો વિકલ્પ (બ્લેક રૂફની સાથે) કેફે વ્હાઇટ, સ્પોર્ટન રેડ, એનટાઇસિંગ સિલ્વર અને સ્પીડી બ્લૂની સાથે ઉપલબ્ધ છે.
  • બુકિંગ આજથી જ તમામ ટોયોટા ડીલરશીપ પર શરૂ થઇ ગયુ છે, જેની કિંમત રૂ.25,000

 

અર્બન ક્રૂઝર હાઇરાઇડરની મુખ્ય વિશેષતાઓઃ

પ્રતિષ્ઠાની એક ભાવના

  1. બોલ્ડ અને પરિસ્કૃત સ્ટાઇલની સાથે અર્બન ક્રૂઝર હાઈરાઇડરનો લૂક ટોયોટા ગ્લોબલ એસયૂવી શ્રેણીનો દાવો કરે છે
  2. અદ્યતન સુવિધાવાળી ખાસિયતોઃ

શાનદાર ડ્રાઇવિંગ અનુભવ માટે પેનોરમિક સનરૂફ, હેડ-અપ ડિસ્પ્લે (એચયૂડી) અને 360-ડિગ્રી કેમેરાથી સજ્જ

  1. અદ્યતન સુરક્ષા વિશેષતાઓઃ

6 એરબેગ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સની સાથે એન્ટીલૉક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) ચીપીએમએસ, ક્રૂઝ કંટ્રોલ, ફ્રંટ સીટ પીટી/એફએલ, એબીએસની સાથે ઈબીડી, વ્હીકલ સ્ટેબિલિટી કંટ્રોલ (વીએસસી), એડવાંસ્ડ બોડી સ્ટ્રક્ચર, હિલ હોલ્ડ કંટ્રોલ, હિલ ડિસેંટ, રિયર 3-પોઇન્ટ સીટબેલ્ટ અને ઑલ વ્હીલ ડિસ્ક બ્રેક

ટોયોટા આઈ-કનેક્ટ-કનેક્ટેડ રહેવાની ઇંટેલિજેંટ રીત

ટોયોટા આઈ-કનેક્ટની 55+ વિશેષતાઓથી યુક્ત

સ્માર્ટવોચ કનેક્ટિવિટી અને અદ્યતન ધ્વનિ નિયંત્રણ

રિમોટ વ્હીકલ ઇગ્નિશન સ્ટાર્ટ / સ્ટોપ, રિમોટ એસી કંટ્રોલ, ફાઇંડ માઈ કાર, સ્ટોલેન વ્હીકલ ટ્રેકિંગ, રિમોટ મોબિલાઇઝર અને વ્હીકલથી યુક્ત

 

પ્રદર્શન વિશેષતાઓઃ

અર્બન ક્રૂઝર હાઈરાઇડર નીચ જણાવ્યા પ્રમાણે સુસજ્જ છેઃ

  • એક સેલ્ફ ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ગ્રેડ જે ટીએચએસ (ટોયોટા હાઈબ્રિડ સિસ્ટમ) અને ઈ-ડ્રાઇવ ટ્રાંસમિશનની સાથે 1.5 લીટર એન્જિનની સાથે આવે છે, જે 68 કેડબ્લ્યૂના એન્જિન આઉટપુટ અને 122 એનએમનો ટોર્ક અને 59 કેડબ્લ્યૂનો મોટર આઉટપુટ તથા 141 એનએમનો ટોર્ક આપે છે.
  • એન્જિન અને મોટરમો કુલ આઉટપુટ 85 કેડબ્લ્યૂ છે.
  • આ બેવડી શક્તિ સ્ત્રોતની સાથે અર્બન ક્રૂઝર હાઇરાઇડર સર્વશ્રેષ્ઠ ઇંધણ ક્ષમતા પુરી પાડે છે.
  • નિયો ડ્રાઇવ ગ્રેડ ઇંટીગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (આઈએસજી) તકનીકની સાથે 1.5 લીટર કે-સીરિઝ રીજ એન્જીનની સાથે આવે છે, જે 75 કેડબ્લ્યૂનો આઉટપુચ અને 135 એનએમનો ટોર્ક આપે છે.
  • નિયો ડ્રાઇવ ગ્રેડ જે ‘ફર્સ્ટ ઇન સેગમેંટ’ ઑલ વ્હીલ ડ્રાઇવ (એડબ્લ્યૂડી)થી સજ્જ છે, તેના પસંદ કરવા માટે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન અને 6 સ્પીડ ઑટોમેટિક ટ્રાંસમિશનનો વિકલ્પ હશે.

 

ટેક્નોલોજીથી ભરપુરઃ

સેલ્ફ ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇહ્રિડ ઇલેક્ટ્રિક ટેક્નોલોજી હાઇલાઇટ્સઃ એક શક્તિશાળી અને પર્યાવરણ-ઉન્નત તકનીકી રૂપથી આ તત્કાલ શક્તિની સાથે એક મૂક અને સુચારૂ ડ્રાઇવ પ્રદાન કરે છે, જેનાથી એનેક ફાયદા છે, જે નીચે સુચિબદ્ધ છેઃ

  1. ઇવી મોડ પર ચાલવાની ક્ષમતા*
  2. ખૂબ જ ઉચ્ચ ઈંધણ કૌશલ્ય પુરૂ પાડે છે
  3. ઉત્સર્જન સ્તર જે નિર્દિષ્ટ સીમાથી ઘણી નીચે છે
  4. કોઇ બાહ્ય ચાર્જિંગની જરૂરિયાત નહીં-નો લાભ
  5. ઉત્તરદાયી શક્તિ અને એક શાંત પરંતુ ટકાઉ ડ્રાઇવ

 

ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે તેના તાજેતરમાં અનાવરણ કરાયેલા નવા અર્બન ક્રુઝર હાઇરાઇડરનું પ્રીમિયર કર્યું, આ ટોયોટાની પહેલી સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઈબ્રિડ ઇલેક્ટ્રિક એસયૂવી છે, જે ભારતમાં પોતાના પ્રકારની પહેલી, બી એસયૂવી સેંગમેંટમાં છે. ટોયોટાની ટકાઉ મોબિલિટી રજૂઆતોમાંથી એકના રૂપમાં અર્બન ક્રૂઝર હાઇરાઇડરને પોતાની બોલ્ડ અને પરિસ્કૃત સ્ટાઇલ તથા અદ્યતન ટેક્નોલોજી વિશેષતાઓની સાથે ટોયોટાની વૈશ્વિક એસયૂવી શ્રેણીમાં હોવું તેની વિરાસત છે. જે તેને આ સેગમેંટમાં એક આદર્શ વિકલ્પ બનાવે છે. નવું મૉડલ એક શાનદાર શાંત કેબિનની સાથે સર્વોચ્ચ પ્રદર્શન અને શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે, તેનાથી નવી એસયૂવી ભારતીય કાર ખરીદદારની વિવિધ જરૂરિયાતો માટે એક આદર્શ મેળ બની જાય છે.

 

અદ્યતન બોડી નિર્માણના આધાર પર અર્બન ક્રૂઝર હાઇડરને હરિત ભવિષ્ય માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે અનુકરણીય ગતિશીલ પ્રદર્શન શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઈંધણ વ્યાજબી, ત્વરિત પ્રવેગ, ઓછા ઉત્સર્જન અને એક સુચારૂ ડ્રાઇવનું અનોખુ સંયોજન પ્રદાન કરે છે.

 

25 ડબ્લ્યૂડીની સાથે ઈ-ડ્રાઇવ ટ્રાંસમિશન દ્વારા સંચાલિત અને એક સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહન હોવાના નાતે અર્બન ક્રૂઝર હાઇરાઇડર 40% અંતર અને 60% સમય ઇવેક્ટ્રિક(EV) કે ઝીરો એમિશન મોડ* પર ચાલવામાં સક્ષમ છે. નવું મૉડલ 1.5 લીટરના કે-સીરિઝ એન્જિનની સાથે નિયો ડ્રાઇવ (આઈએસજી), 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન અને 2ડબ્લ્યૂડી વિકલ્પોની સાથે 6 સ્પીડ ઑટોમેટિક ટ્રાંસમિશનમાં પણ ઉપલબ્ધ છે.

 

આ વર્ષોમાં, ટોયોટાએ સરકાર દ્વારા પ્રચારિત “મેક ઇન ઈન્ડિયા” પહેલની સાથે તાલમેળ કરતા ઇલેક્ટ્રિક પાવરટ્રેન ભાગોની સ્થાનીય ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરતા ભારતમાં વિદ્યુતીકરણ વાહન ટેક્નોલોજીને આગળ વધારવાની દિશામાં સતત કામ કર્યું છે. કંપનીનું ધ્યાન વ્યાવહારિત સમાધાન લાવી સ્થાયી ગતિશીલતાને હજુ વધુ ઝડપથી અપનાવવા પર છીએ, જે દેશના ગ્રાહકોની જરૂરિયાતો અને ઉર્જા મિશ્રણને સર્વોત્તમ રીતે પૂરા કરે છે. તેના પરિણામસ્વરૂપ સકારાત્મક પ્રભાવ પેદા કરવા અને દેશની ઉર્જા સુરક્ષા વધારવા માટે પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજીઓની વ્યાપક સ્વિકૃતિ હોઇ શકે છે.

 

તાજેતરની પ્રસ્તુતિ વિશેબોલતાશ્રી વિક્રમ કિર્લોસ્કર, વાઇસ ચેરમેન, ટોયોટા કિર્લોસ્કર મોટર જણાવ્યું, “ટોયોટાને હંમેશા પ્રકૃતિની સાથે સદભાવમાં રહેનારા એક સ્થાયી સમુદાયના નિર્માણની મજબૂત કટિબદ્ધતા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. અમારો પ્રમુખ ફોકસ નીચા કાર્બન ઉર્જા સ્ત્રોતો તરફ સ્થાનાંતરિત કરવા અને વિભિન્ન મહત્વાંકાંક્ષી રાષ્ટ્રીય લક્ષ્યોના સમર્થનમાં વ્યાવહારિક અને ટકાઉ ગતિશીલતા ઉકેલ પ્રદાન કરવાનો છે. અમે એક ‘કાર્બન ન્યૂટ્રલ સોસાયટી’ને સાકાર કરવાની દ્રષ્ટિની સાથે એક સ્વચ્છ અને હરિત ભવિષ્ય બનાવવાની જવાબદારીને સામૂહિક રીતે નિભાવવામાં વિશ્વાસ કરીએ છે. આ લક્ષ્યોના અનુરૂપ અમે અર્બન ક્રૂઝર હાઇરાઇડરને રજૂ કરતા ખૂબ જ ખુશ છીએ, જે ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘મોટા પાયા પર વિદ્યુતીકરણ’ પહેલોને પર્યાપ્ત પ્રોત્સાહન આપશે અને આ પ્રકારે ‘આત્મનિર્ભર ભારત’ને પણ ગતિ પ્રદાન કરશે.”

 

ટીકેએમના સસ્ટેનેબલ મિશન અને નવા મૉડલની પ્રસ્તુતિ પર બોલતા, ટોયોટા કિર્લોસ્કર મોટરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મસાકાઝૂ યોશિમુરાએ જણાવ્યું, અમને ભારતમાં વિદ્યુતીકરણ વાહનોની પોકાની શ્રેણીમાં એક વધુ માઇલસ્ટોન પ્રોડક્ટ પર ગર્વ છે. પાછલા 25 વર્ષમાં, ભારતમાં ટોયોટાના ગ્રાહકોની ગતિશીલતા જરૂરિયાતોને પૂરી કરવા માટે સતત કામ કર્યું છે. આજે, બે મિલિયનથી વધુ સંતુષ્ટ ગ્રાહકોની સાથે ભારતમાં અમારૂં ધ્યાન અદ્યતન ઉત્પાદનોની શરૂઆત પર છે, જે સુરક્ષિત અને સ્વચ્છ છે અને દેશના ઉર્જા મિશ્રણ માટે એક સારો મેળ છે. કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવા હંમેશા અમારી સામે સૌથી મોટી પડકાર રહ્યો છે. જે તરફ કાર્બન વિરુદ્ધ લડવા માટે અનેક ટેક્નોલોજી માર્ગોની જરૂરિયાત હશે અને અમારી નવીનતમ રજૂઆત તે દિશામાં એક વધુ કદમ છે. અર્બન ક્રૂઝર હાઇરાઇડર એક સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક પાવરટ્રેન પ્રદાન કરે છે, જે વાસ્તવમાં ટોયોટાની અદ્યતન હરિત તકનીકને દર્શાવે છે. સુઝુકીની સાથે ટોયોટાના વૈશ્વિક જોડાણના ભાગરૂપે પહેલી વાર આ મૉડલનું નિર્માણ કર્ણાટકમાં ટીકેએમના પ્લાન્ટમાં કરવામાં આવશે. અમને પૂરો વિશ્વાસ છે કે આ વાહન અમારા તમામ ગ્રાહકોને વિશ્વ સ્તરીય મોટરીંગ અનુભવ પ્રદાન કરશે.

 

સેગમેંટ અને અર્બન ક્રૂઝર હાઇરાઇડર વિશે બોલતા શ્રી બી. પદ્મનભા, વાઇસ પ્રેસિડેંટ- સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ, ટોયોટા કિર્લોસ્કર મોટરનાએ જણાવ્યું, “ટોયોટા ખાતે, અમે હંમેશા ગ્રાહક પસંદગી અને ઉદ્યોગના વલણો પર પોતાના અભ્યાસના આધાર પર મૉડલ લાવીએ છે. અર્બન ક્રૂઝર હાઇરાઇડર, આ સેગમેંટમાં પોતાની પ્રકારનું પ્રથમ સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહન છે, જેનો ઉદ્દેશ બેજોડ પ્રદર્શન, શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતા, ત્વરિત પ્રવેગ અને સુચારૂં ડ્રાઇવ પ્રદાન કરવાનો છે. આ વર્ષોમાં, એસયૂવી સેગમેંટમાં ટોયોટાની ભાગીદારીમાં ઘણી વૃદ્ધિ થઇ છે. આ સેગમેંટમાં અગ્રણી ટોયોટા ફોર્ચ્યૂનર, ધ લીજેંડર અને અર્બન ક્રૂઝરની સારી સ્વિકૃતિ જેવી અમારી પ્રીમિયમ રજૂઆતોનું પ્રભુત્વ ટોયોટાની વૈશ્વિક એસયૂવી શ્રેણીથી પ્રેરિત ડિઝા દ્વારા સમર્થિત તેમની બોલ્ડ અને પરિસ્કૃત સ્ટાઇલના કારણે છે. અમને વિશ્વાસ છે કે અર્બન ક્રૂઝર હાઇરાઇડર જરૂરી ઉત્સાહ પેદા કરશે અને ભારતમાં પ્રતિષ્ઠિત બી-એસયૂવી સેગમેંટમાં પોતાની ઉપસ્થિતિને ફરીથી શરૂ કરશે,જેમાં એડબ્લ્યૂડી (ઑલ વ્હીલ ડ્રાઇવ), પેનોરમિક સનરૂફ, 17” અલોય, વાયરલેસ ચાર્જર, હેડ્સ અપ ડિસ્પ્લે )એચયૂડી) અને 360-ડિગ્રી કેમરા તથા કનેક્ટેડ ડીસીએમ (ડેટા કોમ્યુનિકેશન મૉડ્યુલ) જેવી અનેક શ્રેષ્ઠત્તમ વિશેષતાઓ છે, જે તેને ઑટોમેબાઇલના તમામ શોખીનો માટે આદર્શ વિકલ્પ બનાવે છે.”

બાહ્ય ભાગમાં અર્બન ક્રૂઝર હાઇરાઇડર એલઇડી પ્રોજેક્ટ હેડલેંપ, ટ્વિન એલઈડી ડે-ટાઇન રનિંગ લેમ્પ, સાઇડ ટર્ન ઇંડિકેટર, સ્પોર્ટી રિયર સ્કિડ પ્લેટ, વાઇડ ટ્રોપોજોઇડલ લોઅર ગ્રિલ, ડુલ ટોન બોડી કલર, ક્રોમ ગાર્નિશની સાથે યૂનિક ક્રિસ્ટલ, એક્રેલિક અપર ગ્રિલ, સ્લીક અને ડાયનેમિક છે. આર17 અલોય વ્હીલ અને એલઈડી ટેલ લેમ્પ. અર્બન ક્રૂઝર હાઇરાઇડર 7 મોનોટોન અને 4 ડુઅલ ટોન રંગોમાં ઉપલબ્ધ હશે, કેવ બ્લેક, સ્પોર્ટિન રેડ, સ્પીડી બ્લૂ, એનટાઇસિંગ સિલ્વર, કેફે વ્હાઇટ, ગેમિંગ ગ્રે અને મિડનાઇટ બ્લેક. ડ્યૂલ ટોન કલર ઓપ્શન (બ્લેક રૂફની સાથે) કેફે વ્હાઇટ, સ્પોર્ટિન રેડ, એનટાઇસિંગ સિલ્વર અને સ્પીડી બ્લૂની સાથે ઉપલબ્ધ છે.

ઇંટીરીયરની સુંદરતાથી ટોટોયા દ્વારા રજૂ કરાયેલા અનુભવના અનુરૂપ પૂર્ણ રીતે તૈયાર કરવામાં આવી છે. સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇવેક્ટ્રિક ગ્રેડમાં નવી એસયૂવીમાં શાનદાર બ્લેક એન્ડ બ્રાઉન ઇંટીરિયર છે અને નિયો ડ્રાઇવ ગ્રેડમાં ફુલ બ્લેક ઇંટિરિયર છે, જે એક શાનદાર અનુભવ પ્રદાન કરે છે.

ફ્રંટ ઇંટીરિયર ફીચર્સ 9” સ્માર્ટ પ્લે કાસ્ટ ઑડિયો, ડ્રાઇવ મો સ્વિચ, વાયરલેસ ચાર્જિંગ, વેંટિલેશનની સાથે લેધર સીટ, 360-ડિગ્રી કેમરા અને વ્યૂ, એમ્બિએંટ લાઇટ, ડોર સ્પોટ + આઈપી લાઇન, હેડ-અપ ડિસ્પ્લે, ક્રૂઝ કંટ્રોલ, ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટીયરિંગ, હેલો ગૂગલ અને હે સિરી વૉયર આસિસ્ટંટ અને પ્રીમિયન સ્વિચની સાથે એક સોફ્ટ ટચ ઇંસ્ટ્રૂમેંટ પેનલની સાથે આવે છે. અન્ય વધારાની સુવિધાઓમાં રીક્લાઇ કરનારી પાછળની સીટો, રિયર એસી વેંટ, 60:40 સીટ સ્પ્લિટ અને યૂએસબી રિયર પોઇન્ટ શામેલ છે. માલિકાપણાનો અનુભવને હજુ વધુ શાનદાર બનાવવા માટે ટોયોટા વિશેષ રૂપથી અર્બન ક્રૂઝર હાઇરાઇડર માટે ડિઝાઇન કરાયેલી 66 એક્સેસરીઝની એક અકૂલિત રેંજ પ્રદાન કરે છે.

આ ઉપરાંત, અર્બન ક્રૂઝર હાઇરાઇડરને આ સેંગમેંટમાં બેજોડ મૂલ્ય પ્રસ્તાવની સાથે બંડલ કરવામાં આવી છે. નવી બી એસયૂવી 3 વર્ષ/100,000 કિલોમીટરની વોરંટી અને 5 વર્ષ/220,000 કિલોમીટર સુધીની વિસ્તારીત વોરંટીના વિકલ્પના માધ્યમથી પ્રસિદ્ધ ટોયોટા અનુભવ પ્રદાન કરે છે. 3 વર્ષની મફત રોડ સાઇડ આસિસ્ટંસ, આકર્ષક નાણાકીય યોજનાઓ અને હાઇબ્રિડ બેટરી પર 8 વર્ષ/160,000 કિલોમીટરની વોરંટી.

બુકિંગ આજથી શરૂ થઇ રહ્યું છે. રકમ છે 25,000 રૂપિયા. ગ્રાહક પોતાનું બુકિંગ www.toyotabharat.com/online-booking/  પર ઑનલાઇન કરી શકે છે કે પોતાના નજીકના ટોયોટા ડીલરશિપની મુલાકાત લઇ શકે છે. વધુ જાણકારી માટે ગ્રાહક www.toyotabharat.com પર લોગ ઓન કરી શકે છે.

*એસએચઇવી માટે વિશિષ્ટ પરીક્ષણ શરતો અંતર્ગત


Overview of TKM

Company name Toyota Kirloskar Motor Private Limited
Equity participation TMC: 89%, Kirloskar Systems Limited (Mr.Vikram S. Kirloskar): 11%
Number of employees Approx. 6,000
Land area Approx. 432 acres (approx.1,700,000 m2)
Building area 74,000 m2
Total Installed Production capacity Up to 3,10,000 units

 

Overview of TKM 1st Plant:

Established October 1997 (start of production: December 1999)
Location Bidadi
Products InnovaCrysta, Fortuner&Legender manufactured in India. Vellfire imported as CBU
Installed Production capacity Up to 1,00,000 units

 

Overview of TKM 2nd Plant:

Start of Production December 2010
Location On the site of Toyota Kirloskar Motor Private Limited, Bidadi
Products Toyota Camry Hybrid & Hilux
Installed Production capacity Up to 2,10,000 units

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.