![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/03/Hyundai-ALCAZAR_Exterior-Sketch-1-scaled.jpg)
અત્યંત અપેક્ષિત હ્યુંડઈ અલકાઝારની પ્રથમ ઝલક રજૂ કરાઇ
હ્યુંડઈ મોટર ઈન્ડિયા લિમિટેડ (એચએમઆઈએલ), દેશની પ્રથમ સ્માર્ટ મોબિલિટી સોલ્યુશંસ પ્રદાત અને શરૂઆતથી જ વિશાળ નિકાસકર્તાએ, આજે તેની અત્યંત અપેક્ષિત 7- સીટર પ્રીમિયમ એસયૂવી – હ્યુંડઈ અલકાઝારના ડિઝાઇન સ્કેચને રજૂ કર્યો છે.
હ્યુંડઈની વૈશ્વિક ડિઝાઇનની ઓળખ એવી સેન્સ્યુઅસ સ્પોર્ટીનેસ પર વિકસિત હ્યુંડઈ અલકાઝાર એક આધુનિક અને પ્રીમિયમ 7-સીટર એસયૂવીનું નિર્માણ કરતા પ્રમાણ, આર્કિટેક્ચર, સ્ટાઈલિંગ અને ટેક્નોલોજીના મહત્વપૂર્ણ ડિઝાઇન તત્વોને સિંક્રનાઇઝ કરે છે.
પોતાની અચૂક ડિઝાઇનની સાથે હ્યુંડઈ અલકાઝાર એક આત્મવિશ્વાસ અને બોલ્ડ વલણને ચિત્રિત કરે છે, જ્યારે તેની જાદુઈ અપીલ અને શાનદાર લાવાણ્ય એક બેજોડ ડિઝાઇન થીમનું લક્ષણ છે, જે સાધારણ વચ્ચે અસાધારણ છે. રિચ છતાં સોલિડ વોલ્યૂમ વ્હિલ આર્ચેઝ અને બોલ્ડ કેરેક્ટર લાઇન્સની સાથે હ્યુંડઈ અલકાઝાર ડિઝાઇન અને ગતિશીલતા પ્રમાણની એક પુરૂષવાચી અભિવ્યક્તિનું નિર્માણ છે.
સ્પેસ ઇનોવેશંસની શ્રેષ્ઠત્તમ વિશેષતાઓને ઉજાગર કરતા જે બીજી અને તૃતિય રોના મુસાફરો માટે યોગ્ય સ્પેસની ખાતરી કરે છે, હ્યુંડઇ અલકાઝાર માટે આરામદાયક અને આધુનિક ઇન-કાર અનુભવ છે. વિંગ- સરાઉંડેડ આર્કિટેક્ચર પર આધારિત હ્યુંડઈ અલકાઝારની કેબિન એક શ્રેષ્ઠ ભવિષ્યના અગ્રણી અનુભવનો અનુકૂળ અવતાર છે. વિશાળત્તમ વિંગ-સરાઉંડ આર્કિટેક્ચર ઇન્ટરિયરની બોલ્ડ અને ડાયનેમિક ડિઝાઇનમાં વધારો કરે છે અને હ્યુંડઈ અલકાઝારની ભવ્યતાની સંપૂર્ણ પ્રશંસા કરે છે.
બેંચમાર્કને પુનઃવ્યાખ્યાયિત કરવાનું જાળવી રાખી હ્યુંડઈ તેના ગ્રાહકોને શ્રેષ્ઠ મોબિલિટી અનુભવ પ્રદાન કરશે. અપકમિંગ 7-સિટર પ્રીમિયમ એસયૂવી – હ્યુંડઈ અલકાઝાર હ્યુંડઈ મોટર ઈન્ડિયા માટે એસયૂવી વર્ચસ્વના આગામી યુગને ફરીથી લખવાની તૈયારીમાં છે.