ટેક્નોએ ભારતમાં ૬૦ લાખ ગ્રાહકો સુધી પહોંચ્યા ની ઉજવણી કરતાં ,”ગ્રેટ ટેક્નો ફેસ્ટિવલ” લોન્ચ કર્યો.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી

વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ, ટેક્નો- એ આજે જાહેરાત કરી છે કે ટેક્નો એ ભારતમાં પ્રવેશ્યા પછી ૩ વર્ષથી થોડા સમયમાં ગ્રાહકોની સંખ્યા ૬૦ લાખ ઉપર પહોચી ગયી છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિની ઉપલબ્ધિ હાંસલ કરતા ટેક્નોએ “ગ્રેટ ટેક્નો ફેસ્ટિવલ” ની ઉજવણી કરી છે. આ મેગા ફેસ્ટિવલ બોનન્ઝા ઓફર ગ્રાહકો માટે ૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. આ તહેવારમાં ગ્રાહકોને આકર્ષક ઇનામો જીતવાની તક અપાશે, જેમાં મારુતિ એસ-પ્રેસો કાર, હીરો પેશન પ્રો મોટરસાયકલો અને ટેક્નો કેમેરા આધારિત ફોન કેમન -૧૫ પ્રો અને સ્ટાઇલિશ હાઈપોડ્‌સ એચ -૨ ઇયરબડ્‌સનો સમાવેશ થાય છે. કોઈપણ ટેક્નો સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકો માટે લકી ડ્રોના આધારે ઇનામો જીતવા નો ર્નિયણ થઈ શકશે. આ સમયગાળા દરમિયાન ‘’ટેક્નો’’ સ્માર્ટફોન ખરીદનારા તમામ ગ્રાહકો લકી ડ્રોમાં ભાગ લેવા માટે હકદાર છે. લકી ડ્રોમાં ભાગ લેવા માટે ,ગ્રાહકોએ ુુુ.ંીષ્ઠર્હર્દ્બહ્વૈઙ્મી.ૈહ પર નોંધણી કરાવવી પડશે. તેઓએ પોતાનું નામ, સંપર્ક નંબર, ‘‘ટેક્નો’’ ફોન ખરીદવાની તારીખ અને નોંધણી માટે ઇન્વોઇસની નકલ આપવાની રહેશે અને ૭ ડિસેમ્બર અથવા તે પહેલાં જમા કરવાની રહેશે. લકી ડ્રો ૧૫ ડિસેમ્બરે યોજવામાં આવશે. વિજેતાઓને તેમના આપેલ કોન્ટેક નંબર પરથી લકી ડ્રોના પરિણામોની જાણ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.