ટાટા પ્લે બિન્જે તેના ઉપભોક્તાઓ માટે ગેમિંગ રજૂ કરવા ગેમઝોપ સાથે ભાગીદારી કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતના અગ્રણી કન્ટેન્ટ વિતરણ મંચ ટાટા પ્લે (અગાઉ ટાટા સ્કાય તરીકે ઓળખાતી હતી) દ્વારા ટાટા પ્લે બિન્જ પર વધુ એક મનોરંજન વર્ટિકલ રજૂ કરવામાં આવી છે. ઓટીટી અગ્રેગેશન મંચે તેના ઉપભોક્તાઓને મંચ પર 100 ગેમ્સને પહોંચ આપવા માટે આજે HTML5 ગેમ્સની દુનિયામાં સૌથી મોટી પ્રકાશક ગેમઝોપ સાથે તેની ભાગીદારીની ઘોષણા કરી છે. આ પ્રગતિ સાથે ટાટા પ્લે તેના સબ્સ્ક્રાઈબરોને અસાધારણ મનોરંજનનો અનુભવ પૂરો પાડવા પ્રયાસ કરશે. ટાટા પ્લે બિન્જના ઉપભોક્તાઓ મંચ પર આ ગેમ્સ સબ્સ્ક્રિપ્શન (જે રૂ. 59થી શરૂ થાય છે) સાથે એડ-ફ્રી અને સબ્સ્ક્રિપ્શન વિના એડ- સપોર્ટેડ માણી શકે છે.

આ પ્રગતિ પર બોલતાં ટાટા પ્લે લિ.ના ચીફ કમર્શિયલ અને કન્ટેન્ટ ઓફિસર પલ્લવી પુરીએ જણાવ્યું હતું કે, “ટાટા પ્લે બિન્જ એક છત હેઠળ 17 ઓટીટી એપ્સ સાથે નવીનતા સભર ઓફર છે અને હવે અમે ગેમઝોપ સાથે અમારી ભાગીદારીમાં વધુ એક પરિમાણ ઉમેરી રહ્યા છીએ. અમે અન્યોથી અલગ હોય તેવા અનુભવો નિર્માણ કરવા સતત પ્રયત્નશીલ છીએ. આ નવી પ્રગતિ સાથે અમે અમારા ઉપભોક્તાઓ બટનની એક ક્લિક સાથે એકત્રિત મંચ હેઠળ ગેમિંગની મનોરંજક દુનિયા માણે એવું ચાહીએ છીએ. અમે ટાટા પ્લે બિન્જ સર્વથી ઉપર મનોરંજન માટે પ્રતીકાત્મક બને એવું ચાહીએ છીએ અને આ પગલું તે દિશામાં ઉત્તમ પ્રગતિ છે.”

ગેમઝોપના ચીફ રેવેન્યુ ઓફિસર અંકિત સકસેનાએ ઉમેર્યું હતું કે, “ટાટા પ્લે ભારતની સૌથી વહાલી બ્રાન્ડ્સમાંથી એક છે અને અમને ગેમિંગમાં તેમના આરંભિક પ્રવેશમાં તેમની સાથે કામ કરવાની ખુશી છે. આ ભાગીદારીને લીધે અમે ગેપઝોપને દેશભરમાં ઘેર ઘેર પહોંચાડીશું. અમારી કંપનીએ હંમેશાં ઉપભોક્તાઓ માટે તેમના ફેવરીટ એપ્સમાં ગુણવત્તાયુક્ત કેઝ્યુઅલ ગેમ્સ (ગેમઝોપ થકી) અને ક્વિઝીસ (ક્વિઝોપ થકી) લાવવા માટે નવો ચીલો ચાતર્યો છે. આ વ્યૂહાત્મક જોડાણ સાથે ગેમઝોપ ટાટા પ્લે બિન્જ એપમાં ખાસ ગેમિંગ કેન્દ્રનું કામ કરશે અને મુખ્ય ઓટીટી મંચોની હરોળમાં આવી જશે. અમે ટાટા પ્લેના સિંગલ- સબ્સ્ક્રિપ્શન- યુનિફાઈડ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.