સેનહીઝર દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ્સ રૂમ્સ માટે ટીમકનેક્ટ ઈન્ટેલિજન્ટ સ્પીકર રજૂ કરાયાં

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારત, 2022- જોડાણ અને લર્નિંગ આસાન બનાવતી ડવાન્સ્ડ ઓડિયો ટેકનોલોજી માટે પ્રથમ પસંદગી સેનહીઝર દ્વારા આજે માઈક્રોસોફ્ટ ટીમ્સ માટે સર્ટિફાઈડ ઈન્ટેલિજન્ટ સ્પીકર ટીમકનેક્ટ ઈન્ટેલિજન્ટ સ્પીકરની ઘોષણા કરી હતી.

ટીમકનેક્ટ ઈન્ટેલિજન્ટ સ્પીકર સાથે સેનહીઝર સહભાગીઓ રિમોટથી જોડાય અથવા રૂમમાં જોડાય તો પણ 10 લોકો સુધી માટે સ્માર્ટ, ફોકસ્ડ અને ઈન્ક્લુઝિવ મિટિંગને સપોર્ટ આપવા સોલ્યુશન પ્રદાન કરે છે. તેમાં ઓમ્નીડાયરેક્શનલ સ્પીકર છે, જે 3.5 મીટર પરિઘ સુધી આવરી લે છે અને બેજોડ ધ્વનિ ગુણવત્તા હાંસલ કરવા માટે સાત ઈન્ટીગ્રેટેડ બીમફોર્મિંગ માઈક્રોફન્સની વિશિષ્ટતા છે. આ ઈન્ટેલિજન્ટ સ્પીકર થકી માઈક્રોસોફ્ટ ટીમ્સ અસલ સમયમાં જો તેઓ અવાજ દ્વારા નોંધણી કરે તો નામ બોલીને વ્યક્તિગત લોકોને ઓળખતાં ઓટોમેટિક મિટિંગ ટ્રાન્સક્રિપ્ટ પૂરી પાડે છે. આ રિમોટ અને હાર્ડ- ઓફ- હિયરિંગ સહભાગીઓ માટે ઈન્ક્લુઝિવ મિટિંગ અનુભવ પૂરો પાડે છે.

“સેનહીઝર ટ્રુવોઈસલિફ્ટ સાથે અમારા ઉદ્યોગ અવ્વલ ટીમકનેક્ટ સીલિંગ 2 માઈક્રોફોન માટે જ્ઞાત છે,” એમ સેનહીઝર ઈન્ડિયા ખાતે સેલ્સ બિઝકોમના ડાયરેક્ટર મૃદુલ જૈને જણાવ્યું હતું. “તે અમારા ટીમકનેક્ટ પરિવારમાં વધુ એક ઉમેરો છે, જે આપણને સીનહીઝર તરફથી અમુક લોકો અપેક્ષા રાખી નહીં શકે તે કિંમતે અલગ અલગ આકારના મિટિંગ રૂમમાં વિસ્તરણ કરવાની તક આપે છે.”

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.