ક્રોમ્પ્ટનના નવા સોલારિયમ ક્યુબ પ્લસ વોટર હીટર સાથે શિયાળાની ઠંડીને વિદાય આપો જે તમને યોગ્ય ગરમ પાણી મેળવવામાં સહાય કરે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઇ: આરોગ્ય અને સ્વચ્છતા પરના વધુ ભાર સાથે શિયાળો આવી પહોંચ્યો છે. આપણે રાહત મેળવવા માટે જેમ ઠંડા પાણીથી ગરમ પાણીનો વપરાશ કરવા તરફ વળીએ છીએ ત્યારે  તમારા તાપમાનને ઇષ્ટતમ સ્તરે રાખવા સિવાય બીજો કોઇ શ્રેષ્ઠ ઇલાજ નથી જે તમને પરફેક્ટ હોય વોટર સાથે આખો દિવસ ઉર્જાયુક્ત રાખે છે અથવા દિવસના અંતે શરીરને હવા લાગવા દેતો નથી. માનવીઓ દ્વારા સંશોધન કરતા, અદ્યતન પ્રોડક્ટ ફીચર્સ અને 75થી વધુ વર્ષના ચડીયાતા પર્ફોમન્સના વારસા સાથે ભારતની ગુણવત્તા, વિશ્વાસ અને આધુનિક ટેક્નોલોજી ધરાવતી ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડ દ્વારા નવા સોલારિયમ ક્યુબ પ્લસ વોટર હીટર લોન્ચ કરવામાં આવ્યા છે. તેની ઊંચા રેટિંગવાળી અને પ્રશંસાપાત્ર સોલારિયમ રેન્જ સાથે નવા વોટર હીટર ચડીયાતા હીટીંગ પર્ફોમન્સ સાથે આવે છે જે ચોક્સાઇપૂર્વકનું હીટીંગ, સ્માર્ટ એનર્જી સંચાલન અને સમકાલીન ડિજીટલ  ડીસ્પ્લે આપે છે જ આપણને પરફેક્ટ હોય વોટર મેળવવામાં મદદ કરે છે!

સ્નાન કરવા માટે પાણી બહુ ગરમ કે ઠંડુ ન હોય તેની ખાતરી કરવા માટે દરરોજ સવારે અને સાંજે ગરમ પાણી અંગે ધર્મસંકટ અનુભવીએ છીએ. હકીકતમાં, સંશોધને બતાવ્યુ છે કે 44° સેલ્સીયસ શિયાળાના દિવસોમાં પરફેક્ટ હોટ વોટર માટે ઇષ્ટતમ તાપમાન હોવાનું મનાય છે. તાજેતરના સંશોધનો પ્રિસીશન હીટીંગ ટેકનોલોજીમાં પરિણમ્યા છે જે તાપમાન નિયંત્રિત સ્નાનનો અનુભવ પ્રાપ્ત થાય તે માટે વોટર હીટરમાં અગત્યનું ઘટક છે જેમાં આપણે વખતો વખત પાણીને જાતે તપાસવાને બદલે તાપમાનને અગાઉથી સેટ કરી શકીએ છીએ. તમારા દૈનિક જીવનમાં આરામ અને સુગમતા લાવવા માટે ક્રોમ્પ્ટનના તદ્દન નવા સોલેરિયમ ક્યુબ પ્લસ તમારા પરફેક્ટ હોટ વોટર મુશ્કેલીનો ત્વરીત ઉકેલ છે. આ સ્માર્ટ એલઇડી તાપમાન ડીસ્પ્લે, ચોક્સાઇપૂર્વકની હોટ-વોટર ટેકનોલોજી અને તેના ઉર્જા બચાવતા ઇન્સિટુ PUF સાથે વીજ બીલની ચિંતા કર્યા વિના તાજેતરનું સંશોધન આરામદાયક શોવર માટે શિયાળા માટે સંપૂર્ણ આવશ્યક છે.

તમારી પાણી ગરમ થવાની વર્ષો જૂની પદ્ધતિઓ, યોગ્ય રીતે પાણી ગરમ થયું છે કે કેમ તેને જાતે સતત તપાસ કરવાની રાહ જોવાની રીતને વિદાય આપો. શિયાળાના ઠંડા મહિનાઓમાં સ્નાનની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ક્રોમ્પ્ટન સોલેરિયમ ક્યુબ પ્લસ તમને એક સાથે આરામ, સુગમતા અને સંપૂર્ણતા આપે છે. નીચે આપેલા કેટલા વધારાના ગુણધર્મો છે જે વોટર હીટરની પસંદગીને પ્રાધાન્ય આપે છે:

તાપમાન-નિયંત્રિત સ્નાનનો અનુભવ માણવા માટે પ્રિસિઝન હીટિંગ ટેકનોલોજી એ આદર્શ સાધન છે. કોઈપણ વ્યક્તિ ડિજિટલ કંટ્રોલ વડે તાપમાનને ઇચ્છિત ડિગ્રી પર પ્રી-સેટ કરી શકે છે અને સંપૂર્ણ ગરમ પાણી મેળવી શકે છે.

અદ્યતન 3-સ્તરની સલામતી જે ઇલેક્ટ્રિક આંચકા સામે રક્ષણ માટે તમામ પરિમાણોને નિયંત્રિત રાખે છે અને ખામીના કિસ્સામાં ઓટો-ઓફ થઇ જાય છે.

સ્માર્ટ ડિજિટલ ડિસ્પ્લે જે એલઇડી સાથે પાણીનું વાસ્તવિક તાપમાન બતાવે છે જે બ્લ્યુમાંથી ઓરેંજ પરિવર્તિત થાય છે જે ઠંડુ પાણી ગરમ પાણી થયું હોવાનું સુચવે છે.

સ્માર્ટ શીલ્ડ કોરોઝન પ્રોટેક્શન, એક મેગ્નેશિયમ એનોડ રોડ્ઝ જે પાણીની વિવિધ સ્થિતિમાં કામ કરે છે, ટાંકી અને હીટિંગ એલિમેન્ટને કાટ અને સ્કેલિંગથી સુરક્ષિત કરે છે આમ વોટર હીટરનું આયુષ્ય વધે છે.

નેનો પોલી બોન્ડ ટેકનોલોજી, ઉચ્ચ તાપમાન અને દબાણમાં પણ પોલિમર ટેકનોલોજી અને ઓક્સિડેશન પ્રતિકાર દ્વારા સુનિશ્ચિત થયેલ ઉત્તમ કાટ સામે પ્રતિકાર કરે છે.

– 10 મિનિટમાં 45°C સુધી ઝડપી પાણી ગરમ કરવા માટે શક્તિશાળી હીટિંગ એલિમેન્ટ

ટ્રિપલ શીલ્ડ પ્રોટેક્શન જેમાં ગ્લાસ લાઇન કોટેડ ટાંકી, મેગ્નેશિયમ એનોડ અને બ્લુ ગ્લાસલાઇન ઇનકોલોય એલિમેન્ટ વોટર હીટરને કાટ ઓક્સિડેશન અને સ્કેલિંગથી સુરક્ષિત કરે છે આમ લાંબુ આયુષ્ય આપે છે.

– 5-સ્ટાર રેટેડ ઉર્જા કાર્યક્ષમ, ઉચ્ચ ગ્રેડ ઇકો-ફ્રેન્ડલી PUF ઇન્સ્યુલેશન સાથે જે ઉચ્ચ ગરમી જાળવી રાખવાની ખાતરી આપે છે આમ તમારા વીજળીના બિલમાં ઘટાડો થાય છે

વોરંટીમાં તેની ટાંકી માટે 7-વર્ષની વોરંટીનો સમાવેશ થાય છે જ્યારે તે તેના તત્વ અને પ્રોડક્ટ માટે 2-વર્ષની વોરંટી ધરાવે છે.

અદ્યતન ડિઝાઇનથી અને સ્માર્ટ ડિજીટલ ડીસ્પ્લેથી પ્રેરીત, ક્રોમ્પ્ટનનું આ આધુનિક-યુગનું વોટર હીટર વિના મૂલ્યે ઇન્સ્ટોલેશન અને પાઇપ્સ ધરાવે છે તેથી તે તમારા ઘરના દ્વારે આરામદાયક ને અંતરાયમુક્ત સર્વિસ પૂરી પાડે છે.

અદ્યતન શોધ વિશે બોલતા, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ ઇલેક્ટ્રિકલ્સ લિમીટેડના એપ્લાયંસ બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ શ્રી સચીન ફર્ટીયાલે જણાવ્યું હતુ કે, “ક્રોમ્પ્ટન ખાતે, અમે હંમેશા અર્થપૂર્ણ સંશોધન તરફ કામ કરીએ છીએ જે દૈનિક ધોરણે અમારા ગ્રાહકો માટે મૂલ્યમાં ઉમેરો કરે. જેમ જેમ  શિયાળો નજીક આવે છે તેમ, વોટર હીટર એ ભારતીય ઘરના તમામ સભ્યો દ્વારા વિવિધ સમયે ઉપયોગમાં લેવાતું ઘરનું સાધન રહ્યું છે. અમે અમારી આધુનિક ટેક્નોલૉજી અને પરંપરાગત વૉટર-હીટરના ડિજિટાઇઝેશન સાથે પરિવર્તન લાવવા માગીએ છીએ, જેનાથી તે બધી પેઢીઓ માટે વધુ અનુકૂળ અને મુશ્કેલી-મુક્ત બની શકે. અમારો ઉદ્દેશ્ય અમારા ઉત્પાદનો પર નિર્માણ કરવાનું ચાલુ રાખવાનો છે અને સોલારિયમ ક્યુબ પ્લસ એ ગ્રાહકની આંતરદૃષ્ટિ પર સુધારણા, નવીનતા અને કાર્યનું એક નોંધપાત્ર પરિણામ છે. અમે આશા રાખીએ છીએ કે નવા જમાનાના વોટર હીટર સાથે શિયાળો વધુ આરામદાયક અને આરોગ્યપ્રદ હશે જે અમારા ગ્રાહકોને કોઈ શંકા વિના સંપૂર્ણ ગરમ પાણી મેળવવામાં મદદ કરશે!”

 આ રેન્જની 15 લિટરની ક્ષમતાની MRP રૂ. 14000 છે અને 25 લિટરની ક્ષમતાની MRP રૂ. 16200 તે ભારતના દરેક બજારોમાં ઉપલબ્ધ છે.

 

ક્રોમ્પ્ટન વિશે:

75થી વધુ વર્ષના બ્રાન્ડ વારસા સાથે, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ પંખાની શ્રેણીમાં ભારતમાં માર્કેટ અગ્રણી છે. વર્ષો વીતતા કંપનીએ આધુનિક ગ્રાહકોને સંતોષતા સંશોધનોની શ્રેણીનુ ઉત્પાદન કરવા માટે સતત પ્રયત્નો કર્યા છે જેમાં ચડીયાતી ગુણવત્તા ઊંચા પર્ફોમન્સવાળા વોટર હીટર્સ, એન્ટી-ડસ્ટ પંખાઓ, એન્ટીબેક્ટેરીયલ એલઇડી બલ્બસ અને અન્ય અનેક પ્રકારની કેટેગરો જેમ કે એર કૂલર્સ, ફૂડ પ્રોસેસર્સ જેમ મિક્સર ગ્રાઇન્ડર્સ, ઇલેક્ટ્રિક કેટલ્સ અને ગારમેન્ટ કેર જેમ કે આયર્ન્સનો સમાવેશ થાય છે. કંપનીએ વધુમાં બ્રાન્ડ અને સંશોધનમાં ફક્ત વધુ સારી સમજ માટે જ નહી પરંતુ ગ્રાહકોની જરૂરિયાતોને સમજવા અને ગ્રાહકોની જરૂરિયાતો માટે જ નહી પરંતુ ઉર્જા કાર્યક્ષમતાને આગળ ધપાવવામાં પણ મદદ કરવા માટે રોકાણ કર્યુ છે. કન્ઝ્યુમર્સ બિઝનેસ પણ સુસ્થાપિત અને સંગઠિત નેટવર્ક છે જે મજબૂત ડીલર બેઝ દેશભરમાં ધરાવે છે જે બહોળુ સર્વિસ નેટવર્ક અને તંદુરસ્ત આફ્ટર સેલ્સ સર્વિસ તેને ગ્રાહકોને આપે છે.

ઉર્જા કાર્યક્ષમ પ્રોડક્ટ્સ તરફે સતત કામ કરવાથી, કંપનીને મોસ્ટ એનર્જી એફિશિયન્ટ એપ્લાયંસીસ (બીઇઇ), ઉર્જા મંત્રાલયના બે પ્રતિષ્ઠિત નેશનલ એનર્જી કન્ઝ્યુમર એવોર્ડઝ (એનઇસીએ) એવોર્ડઝ મળ્યા છે – જેમાંનો એક HS પ્લસ મોડેલ માટેના સીલીંગ ફેન્સ માટે અને અન્ય 9 વોટ્ટ એલઇડી બલ્બઝ માટે એલઇડી બલ્બ કેટેગરીમાં છે. કંપનીનો 2020નો બ્રાન્ડ ટોપ 75 મૂલ્યવાન ભારતીય બ્રાન્ડઝમાં સમાવેશ થાય છે, જે ડબ્લ્યુપીપી અને કંતાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. વધુમાં, ક્રોમ્પ્ટનને ડિકેડ 2021ની બ્રાન્ડઝ તરીકે અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રીકલ કેટેગરીમાં હેરાલ્ડ ગ્લોબલ અને બીએઆરસી એશિયા દ્વારા માન્યતા આપવામાં આવી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.